Sunday, May 19, 2024
HomeGujaratહળવદના મેરૂપર મોગલ ધામને આંગણે તોરણીયાના રામામંડળમાં માનવ સાગર ઘૂઘવ્યો

હળવદના મેરૂપર મોગલ ધામને આંગણે તોરણીયાના રામામંડળમાં માનવ સાગર ઘૂઘવ્યો

હળવદ તાલુકાના મેરૂપર ખાતે માં મોગલના સાનિધ્યમાં મોગલ ધામ ખાતે પ્રાસાદીનો‌ હોલ બનાવવાના લાભાર્થે નકંલક ધામ તોરણીયા રામામંડળનું આયોજન કરાયું હતું. મોગલ છોરું ૦૪ ગ્રુપ દ્વારા કળિયુગમાં હાજરાહજુર દેવ ગણાતા માં મોગલના સાનિધ્યમાં આયોજિત રામામંડળમાં હળવદ પંથકમાથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ હાજરી આપી હતી.

- Advertisement -
- Advertisement -

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોગલ છોરું ૦૪ મંડળના યુવાનો‌,ભુવાશ્રી તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!