Monday, January 27, 2025
HomeNewsBirthdayમોરબીના યુવા આગેવાન અભિજીતસિંહ જાડેજા નો આજે જન્મદિવસ

મોરબીના યુવા આગેવાન અભિજીતસિંહ જાડેજા નો આજે જન્મદિવસ

વોડાફોન આઇડિયા (વી.આઇ. સ્ટોર મોરબી -1) જી.ટી.પી.એલ કેબલ નેટવર્ક (અભિ વિઝન મોરબી-2) ના સંચાલક શ્રી અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા તેઓ જયવંતસિંહ હિંમતસિંહ જાડેજા (રિટાયર્ડ ડેપ્યુટી એનજીનયર) તથા દિનાબા જયવંતસિંહ જાડેજા (પુર્વ પ્રમુખ મોરબી નગર પાલિકા) ના દિકરા નો જન્મ દિવસ છે.

- Advertisement -
- Advertisement -

સાથે સાથે તેઓ મોરબી યુવા ભા.જ.પ. કારોબારી સદસ્ય પણ છે અને સામાજિક કાર્યો માટે તત્પર રહેતા અભિજીતસિંહ એ ૧૧-૦૨-૨૦૨૩ ના રોજ એટલે કે આજે તેઓએ સફળ જીવન ના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે તથા અભિજીતસિંહ એ કોરોનાકાળ માં અનેક ગરીબ જરૂરીયાત મંદ ને મદદ કરવી ,રક્તદાન કરવું  જેવી અનેક સેવાકીય પ્રવૃતિ માં હમેશા તત્પર રહ્યા છે.અભિજીતસિંહ ને આજે તેઓના જન્મદિવસ નિમિતે તેઓના મોબાઈલ નં. 97127 99999 પર તેઓના મિત્ર વર્તુળ અને સગા સ્નેહીઓ તરફ થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!