ટંકારાના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મ દિવસ છે. ત્યારે યુવા જાગૃત પત્રકાર, સામાજીક કાર્યકર એવા જયેશભાઈને આજે તેના જન્મ દિવસે તેના સગા સંબંધીઓ, મિત્રવર્તુળમાંથી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરી આગળ વધે એ માટે શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે. મોરબી મિરર ટીમ પણ જયેશભાઈને જન્મ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.