Friday, April 19, 2024
HomeNewsBirthdayમોરબી બાર એશો.ના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી બાર એશો.ના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને વિદ્યાન કાયદાશાસ્ત્રી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે ત્યારે જીતેન્દ્ર સિંહને તેના હુલામણા નામ જીતુભાથી પણ લોકપ્રિય છે અનેક ગંભીર ગુનાઓના આરોપીઓને નિર્દોષ છોડાવ્યા જીતુભા એ અનેક લોકોને ન્યાય અપાવ્યો છે ત્યારે પોલીસપુત્ર જીતુભા નું સપનું વકીલ બનવાનું હતું પિતાની ફરતી ફરતી પોલીસની નોકરી બાદ તેઓએ કોલેજ કરી અને બાદમાં એલ એલ બી કર્યું હતું એટલું જ નહીં મોરબી બાર એશોસીએશનમાં જીતુભા ઘણી ટર્મ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે મોરબીમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવતા એડવોકેટ જીતુભા જાડેજાને તેના મિત્ર વર્તુળોમાંથી ઠેર ઠેર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!