Friday, March 29, 2024
HomeGujaratમોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા ઉદ્યોગપતિ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ, છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા અને લોકોનાં ખંભાથી ખંભો મિલાવી સતત લોકહિતનાં કાર્યમાં અગ્રેસર રહેતા જયંતિભાઈ જેરાજભાઈ પટેલનો આજરોજ જન્મદિવસ છે ત્યારે તેમનાં મિત્રવર્તુળ, સગાસંબધીઓ દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. મોરબી મિરર ટીમ પણ તેઓ જીવનમાં ખુબ પ્રગતિ કરી સફળતાનાં શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!