Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબી ડિસ્ટ્રિકટ કોર્ટના ડિજીપીપી વિજયભાઈ જાનીનો આજે જન્મદિવસ

મોરબી ડિસ્ટ્રિકટ કોર્ટના ડિજીપીપી વિજયભાઈ જાનીનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ના સિનિયર વકીલ અને મૂળ હળવદના વતની તેમજ બ્રહ્મસમાજના અગ્રણી યુવાનોના પ્રેરણાના સ્ત્રોત વિજયભાઈ જાનીનો આજે જન્મદિવસ છે ત્યારે આજે તેઓના જન્મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે આ સાથે જ મોરબી મિરર ટિમ પણ વિજયભાઈના દીર્ઘાયુની અને સફળતાના શિખરો પાર કરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!