Sunday, May 19, 2024
HomeNewsBirthdayમોરબીમાં ફરજ બજાવી ચુકેલા હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બી ટી ગોહિલનો...

મોરબીમાં ફરજ બજાવી ચુકેલા હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બી ટી ગોહિલનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં એસઓજી પીએસઆઇ તરીકે ફરજ બજાવી ગયેલા હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી ટી ગોહિલનો આજે જન્મદિવસ છે બી ટી ગોહિલ ક્રિકેટના શોખીન છે તેઓએ રાજકોટ મોરબી સહિત અમદાવાદ માં પણ એસઓજી પીએસઆઇ તરીકે ફરજ બજાવી છે અને હાલમાં તેઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

 

ત્યારે મિલનસાર સ્વભાવ અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા પીઆઈ બી ટી ગોહિલને તેના મિત્રો બેટ્સ ના હુલામણા નામથી પણ બોલાવે છે આજે તેઓના જન્મદિવસ પર ઠેરઠેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે સાથે જ મોરબી મિરર ટીમ દ્વારા તેઓને ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!