Sunday, May 5, 2024
HomeNewsBirthdayમોરબી લોહાણા સમાજના યુવા આગેવાન અને ઉધોગપતિ તેજસભાઇ બારાનો આજે જન્મદિવસ

મોરબી લોહાણા સમાજના યુવા આગેવાન અને ઉધોગપતિ તેજસભાઇ બારાનો આજે જન્મદિવસ

શ્રી લોહાણા સમાજ યુવા ઉદ્યોગપતિ તથા શ્રી ભગવતી મંડપ ના માલિક તથા સેવા કર્યો માં અગ્રેસર રેહનાર તથા મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ ના પ્રમુખ તેજસભાઇ બારા નો આજે જન્મ દિવસ છે.

- Advertisement -
- Advertisement -

તેજસભાઇ એ આજે ૮/૫/૨૦૨૩ એ ૩૩ વર્ષ પૂર્ણ કરી ને ૩૪ વર્ષ માં મંગલ પ્રવેશ કરેલ છે.હોશિયાર તથા પોતાની આગવી ઓળખ ધરાવનાર સામાજિક તથા સેવાકિય કાર્યો માં પોતાના જીવન ની ચિંતા કર્યા વગર હંમેશા અગ્રેસર રહેતા તેજસભાઇ બારા અત્યારે રઘુવંશી સમાજ ના અતિભવ્ય નીશુલ્ક સમૂહ લગ્ન નું આયોજનમાં પણ મહત્વ પૂર્ણ ફાળો આપ્યો છે તેમજ કોરોના કાળમાં રઘુવંશી કોવીડ સેન્ટર માં પોતાના જીવ ની પરિવારની ચિંતા કર્યા વગર અનેક લોકોની સેવા કરીને જીવ બચાવવામાં પણ ફાળો આપેલ તથા લંપી વાયરસ જેવા રોગ માં ગૌ સેવા કરેલ ગૌ માતા ને પીડા માંથી મુક્ત પણ કરાવેલ અને જેમની સેવા એ જ મંત્ર છે તેવા તેજસભાઇ ને આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મો. નં.૯૬૮૭૮ ૯૯૪૯૯ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે તેમજ મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!