Saturday, September 21, 2024
HomeGujaratઆજે સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળી હાઉસીંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં બોલાવશે...

આજે સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળી હાઉસીંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં બોલાવશે રમઝટ

મોરબીના નવા હાઉસીંગ બોર્ડ ખાતે હાઉસીંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું ધામધુમ પુર્વક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ રાત્રે 09:30 વાગ્યે સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળી રાસોત્સવની રમઝટ બોલાવશે જેમાં ઉપસ્થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ પરિવાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૌરાષ્ટ્રની રાસ મંડળીની રમઝટ નિહાળવા દરેક લોકોને ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!