Saturday, December 28, 2024
HomeGujaratઆજે રાત્રે લીલાપર ખાતે શ્રી ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા ગૌ...

આજે રાત્રે લીલાપર ખાતે શ્રી ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા ગૌ માતાના લાભાર્થે ઐતિહાસિક નાટકનું આયોજન

શ્રી ગૌ સેવા બજરંગ મંડળ લીલાપર ગામ ખાતે નિરાધાર ગૌ માતા ના લાભાર્થે આજે તા. ૨૩/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા નાટક રજૂ કરવામાં આવશે જેમાં પધારવા માટે શ્રી ગૌ સેવા બજરંગ યુવક મંડળ તથા લીલાપર સમસ્ત ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ગૌ સેવા બજરંગ યુવક મંડળ લીલાપર ગામ ખાતે આજે તારીખ ૨૩/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ ગૌસેવા બજરંગ યુવક મંડળ નું નાટક રજૂ કરવામાં આવશે. તેત્રીસ કોટી દેવતાઓને પોતાના ઉદરમાં સમાવી બેઠેલી ગાય હિન્દુ ધર્મનું પ્રતીક છે. હિન્દુ જન્મભૂમિમાં નિરાધાર બનેલી રખડતી રજરતી અંધ અપંગ વૃદ્ધ ગાયોને બચાવો મહાન ઐતિહાસિક નાટક પાવાગઢનો ઇતિહાસ યાને યાને પતૈય રાજાનું પતન અને સાથે પેટ પકડીને હસાવે એવું હાસ્ય રસિક કોમિક દિ ઉઠાડ્યો દામલે, રજુ કરવામા આવશે. આજે તા. ૨૩/૧૦/૨૦૨૪ ને બુધવારને સમય રાત્રે ૦૯:૩૦ વાગ્યે લીલાપર ચોક ખાતે યોજવામાં આવશે. જેના માટે શ્રી ગૌ સેવા બજરંગ યુવક મંડળ અને લીલાપર સમસ્ત ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!