Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં છ માસ ની બાળકી નું મચ્છુ નદી માં ડૂબી જતાં કરુણ...

મોરબીમાં છ માસ ની બાળકી નું મચ્છુ નદી માં ડૂબી જતાં કરુણ મોત

જાણવા મળતી વિગત મુજબ નજરબાગ ફાટક પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા પિન્ટુભાઈ ભીખુભાઇ ચુવાળીયા ની 6 માસ ની દીકરી આરતી નદી ના કાંઠે રમતી હોય ત્યારે કોઈ કારણો સર મચ્છુ નદી માં ડૂબી જતા બાળકી નું કરુણ મોત નીપજયું છે . જેને લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આ મામલે અકસ્માતે બનાવ ની નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!