મોરબી શહેરના વાવડી ચોકડી નજીક આવેલ સ્વામિનારાયણ પાર્ક ખાતે રહેતા કુસુમબેન રમેશચંદ્ર પરમાર ઉવ.૪૫ જૂની બીમારીથી પીડિત હતા ત્યારે ગઈકાલ તા.૨૧/૧૦ના રોજ તેમનું તેમના રહેણાંક મકાને મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવર, એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.