Friday, June 20, 2025
HomeGujaratટંકારાના સાવડી ગામે વીજશોક લાગતા વૃધ્ધાનું કરૂણ મૃત્યુ

ટંકારાના સાવડી ગામે વીજશોક લાગતા વૃધ્ધાનું કરૂણ મૃત્યુ

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઇ દુબરીયા ઉવ.૬૨ ગત તા.૧૮/૦૬ ના રોજ પોતાના ઘરે ઇલેક્ટ્રીક વલોણા વડે છાસ બનાવતા હોય તે દરમિયાન જવીબેનને વીજ શોક લાગતા તેમને પરિવારજનો ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જવીબેનને જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા, જેથી ટંકારા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!