મોરબી જીપીસીબી માં ફરજ બજાવી ગયેલા ચેતન ડોડીયા નું આજરોજ હ્રદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે જેને લઇને સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવાર પર યુવાન દીકરાના મોતથી આભ ફાટ્યું છે ચેતન ડોડીયા લાગણીશીલ અને ઉમદા સ્વભાવના હિસાબે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હતા ત્યારે આજે અચાનક જ તેની વિદાયના સામચરથી મિત્ર વર્તુળમાં ઘેર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.