Saturday, October 26, 2024
HomeGujaratરાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી...

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી કરાઈ

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં જુનીયર સ્કેલ વર્ગ 1 ની સંવર્ગ 18 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી વર્ગ 2 ની જગ્યા પર ફરજ બજાવતા ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલની વર્ગ 1 ની જગ્યા પર 14 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા જુનીયર સ્કેલ વર્ગ 1 ની સંવર્ગ 18 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના પુરવઠા જિલ્લા અધિકારી સંદીપકુમાર વર્માની ગાંધીનગર ખાતે મદદનીશ કમિશ્નર, ગ્રામ્ય વિકાસ કમિશ્નરની કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ નિયંત્રણ હેઠળના ગુજરાત વિકાસ સેવા સંવર્ગ તાલુકા વિકાસ અધિકારી વર્ગ 2 ની જગ્યા પર ફરજ બજાવતા ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલની વર્ગ 1 ની જગ્યા પર 14 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે.. જે અધિકારીઓને બદલી અને બઢતીની જગ્યા પર તાત્કાલિક ધોરણે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!