Thursday, January 9, 2025
HomeGujaratરાજ્યના 18 IAS અને 08 IPS અધિકારીઓની બદલી

રાજ્યના 18 IAS અને 08 IPS અધિકારીઓની બદલી

રાજ્યમાં સનદી અધિકારીઓની બદલી
રાજ્યના 18 સનદી IAS અધિકારીઓની બદલી
સુનેના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ,ડૉ. જયંતિ રવીને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ,એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા,નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશ કુમાર,રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ,મનોજ દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમુણક,પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો,જયંતિ એસ રવિ મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ,અંજુ શર્માની ACSકૃષિ અને વેલફેર તરીકે નિમુણક,જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ,મમતા વર્માની ACS ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક,ડૉ.એસ મુરલીકૃષ્ણનને ચૂંટણી પંચ માં, આયુક્ત સ્પેશલ ડ્યૂટી વાહન વ્યવહાર કમિશમર તરીકે અનુપમ આનંદ રાકેશ શંકર સચિવ કમિશમર મહિલા અને બાળ વિકાસ આ ઉપરાંત 08 IPS ને પણ નિમણૂક અપાઈ છે જેમાં રાજકોટ ના પૂર્વ કમિશનર રાજુ ભાર્ગવ ને આર્મ્ યુનિટ એડીજી તરીકે, વિકાસ સુંડા મે એડીસી ગાંધીનગર તરીકે,નવા ૨૦૨ ની બેચના IPS બીશાખા જૈન ને એસઆરપી જૂથ 4 દાહોદ,રાઘવ જૈન ને રાજકોટ જેલ એસપી, ડો જિતેન્દ્ર અગ્રવાલ ને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ 1 માં, ડો.નિધિ ઠાકુર ને વડોદરા સેન્ટ્રલ જેલ એસપી, કોરૂકોંડા સિદ્ધાર્થ ને વિકાસ સુંડા ની જગ્યાએ અને જે એ વસાવા ને D.C.I. એસપી તરીકે નિમણૂક આપવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!