Saturday, April 27, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે રાજકોટ મધ્યસ્થ જેલના જેલરની બદલી

મોરબી સબ જેલ ખાતે રાજકોટ મધ્યસ્થ જેલના જેલરની બદલી

મોરબી સબ જેલના જેલર એલ.એમ.ઝાલાની પાલનપુર ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.એ.વાઢેરની મોરબી સબ જેલના જેલર તરીકે બદલી થયેલ છે. મોરબી સબ જેલ ખાતે બદલી થતાં તેમણે મોરબી સબ જેલના જેલર તરીકે ચાર્જ સંભાળ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!