Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના મહિલા પીએસઆઇ સહિત રાજ્યના 77 પીએસઆઇ ની બદલીઓ

મોરબીના મહિલા પીએસઆઇ સહિત રાજ્યના 77 પીએસઆઇ ની બદલીઓ

મોરબીના મહિલા પીએસઆઇ સહિત રાજ્યના 77 પીએસઆઇ ની બદલીઓ ના આદેશ કરવામાં આવ્યા છે જેમાં ગઈકાલે પીઆઈની બદલીઓ કરાઈ હતી જ્યારે આજે સાંજે ફરી પીએસઆઇ ની બદલીઓ કરાઈ છે જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતા મહિલા વી કે ગોંડલિયાને રાજકોટ ગ્રામ્ય બદલી કરવામાં આવી છે જ્યારે વડોદરા ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ બી ડી જાડેજા ને મોરબી જીલ્લામાં મુકાયા છે ત્યારે આગામી સમયમાં બઢતીઓ અને બદલીઓ પણ હજુ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!