Wednesday, June 18, 2025
HomeGujaratઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત મોટીબરાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયુ

ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત મોટીબરાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયુ

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાથીઓ અને શાળાના શિક્ષકોએ પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. ત્યારે પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદ્યાથીઓ વિવિધ શાકભાજીના બીજ લઇને આવશે જે શાળામાં રોપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

   

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

જે કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. સાથે જ શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યુ હતુ કે આગમી સમયમાં શાળામાં કિચન ગાર્ડન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ શાકભાજીના બીજ લાવશે અને શાળામાં રોપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!