Wednesday, October 30, 2024
HomeGujaratનવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર દ્વારા પોળો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિર...

નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર દ્વારા પોળો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિર યોજાઈ

ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપુરના કોમર્સ વિભાગ દ્વારા પોળો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્શ વિભાગના વિધાર્થીઓ જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેમ કે રોજિંદા જીવનની દોડ અને રમતો અને સ્થૂળતા, આળસ, તણાવ, ચિંતા, રોગોથી છુટકારો મેળવવાનો હતો. આ અભિયાન દ્વારા “ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ” નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ.આ બાબતને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા કેમ્પઇન હેઠળ આ કાર્યક્રમો કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને સમગ્ર દેશમાં શારીરિક અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવી રહ્યા છે.જે અનુસંધાને નવયુગ સંકુલ વિરપર કોમર્સના વિદ્યાર્થીઓની પોળો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક દ્વિદિવસીય શિબિર યોજાઈ હતી. જેમાં શાળાના ધોરણ 11 કોમર્સના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!