Wednesday, December 4, 2024
HomeGujarat5 જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિતે ટંકારા શહેરમા વનવિભાગ દ્વારા વિના મૂલ્યે...

5 જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિતે ટંકારા શહેરમા વનવિભાગ દ્વારા વિના મૂલ્યે તુલસી,ઉમળો,અરડૂસી,બિલ્લી ના છોડનું વિતરણ કરવામાં આવશે.

5 જુન ને શનિવારે સવારે 9:30 થી 10:30 સુધી દયાનંદ સરસ્વતી ચોક ખાતે વુક્ષરથ ઉભો રહશે ત્યારબાદ વુક્ષરથ શહેરના રાજમાર્ગો પર ફરી જેમને પણ જોતા હશે એમને વિના મૂલ્યે આપવામાં આવશે. વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી સામાજિક વનસંરક્ષક વિભાગ રાજકોટ અને વનવિભાગ ટંકારા થકી હરબટીયાળી આરોગ્ય કેન્દ્ર ખાતે કરશે નુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુડારીયા સાહેબે એમની યાદીમાં જણાવાયું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!