Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં આગામી બે વર્ષમાં બનશે બાર નવા ચેક ડેમ:વિધાનસભામાં રાજ્યમંત્રી મુકેશ પટેલની...

મોરબીમાં આગામી બે વર્ષમાં બનશે બાર નવા ચેક ડેમ:વિધાનસભામાં રાજ્યમંત્રી મુકેશ પટેલની જાહેરાત

મોરબી જિલ્લામાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જળસંચય થયા તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બે લાખથી વધુ ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે જે અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૨ ચેકડેમનું નિર્માણ કરાશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ખેડૂતોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ખાતે બે વર્ષમાં નવા ૧૨ ચેકડેમના પ્રશ્નના પ્રત્યુતરમાં જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જળ સંચય થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચેકડેમો બાંધવાનું આયોજન હાથ ધરાયું છે. જેના પરિણામે આજે રાજ્યમાં બે લાખથી વધુ ચેકડેમોનું નિર્માણ કરાયું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૧૨ ચેકડેમો બનાવાશે. જેના કારણે અંદાજે ૯૦૦ હેકટર જમીનને સિંચાઇની સુવિધાનો લાભ મળશે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!