Saturday, December 13, 2025
HomeGujaratમોરબીના વાઘપરાના નાકે વિદેશી દારૂ બોટલની આપ-લે કરતા બે પકડાયા

મોરબીના વાઘપરાના નાકે વિદેશી દારૂ બોટલની આપ-લે કરતા બે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના વાઘપરાના નાકે વોકળા પાસે વિદેશી દારૂ ઓલ્ડ મક ત્રિપલ એક્સ રમની એક બોટલની આપ-લે કરતા આરોપી સંજયભાઈ પ્રભુભાઈ દસાડીયા ઉવ.૪૨ તથા યશભાઈ રાજુભાઇ ત્રિવેદી ઉવ.૪૧ બન્ને રહે. ખત્રીવાડ શેરી નં.૨ દરબાર ગઢ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!