મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લખધીરપુર રોડ ફેસ સીરામીકની સામે બાલાજી ચેમ્બર બાજુમાં જાહેરમાં ગંજીપત્તાના પાના સાથે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા દીપકભાઈ પ્રભુભાઈ ઈન્દીરાયા ઉવ.૪૦રશે.મોરબી, ડીનેધભાઈ કિશોરભાઈ હળવદીયા ઉવ.૩૨ રહે.જાંબુડીયા તા.મોરબી વાળાને રોકડા રૂ.૧,૨૦૦/-સાથે પકડી લેવામાં આવી તેની વિરુદ્ધ તાલુકા પોલીસે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.