Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી દેશી-ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પરથી એકટીવા જીજે ૩૬ એમ ૧૨૧૯ ને રોકી તલાશી લેતા દેશી દારૂ તેમજ ઈંગ્લીશ દારૂની ૧ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા સહીત રૂ ૩૦,૩૬૦ નો મુદમાલ જપ્ત કરી આરોપી જયેશ કાન્તિલાલ સોલંકી રહે હડમતીયા તા. ટંકારા વાળાને ઝડપી લઈને તેની સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પોલીસે રાજાવડલા રોડ રેલ્વેના નાલા પાસે ઈંગ્લિશ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો વાંકાનેર પોલીસ સ્ટાફે ગઈકાલે રાજાવડલા રોડ રેલ્વેના નાલા પાસે ઈંગ્લિશ દારૂની બોટલ નંગ ૨ કિં.રૂ.૬૦૦ નો વેચાણ કરવાના ઇરાદે નીકળેલા આરોપી નરેશભાઇ કાનાભાઇ લામકાને ઝડપી લીધો હતો.વાંકાનેર સીટી પોલીસે ગુન્હો  નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!