Saturday, January 17, 2026
HomeGujaratમોરબીની રાવળ શેરીમાં બિનવારસી એકટીવામાંથી વિદેશી દારૂની બે બોટલ ઝડપાઇ

મોરબીની રાવળ શેરીમાં બિનવારસી એકટીવામાંથી વિદેશી દારૂની બે બોટલ ઝડપાઇ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાવળ-શેરીમાં શંકાસ્પદ હાલતમાં રેઢું એકટીવા રજી.નં. જીજે-૩૬-ક્યુ-૪૩૮૫ મળી આવ્યું હતું. જેથી એકટીવા મોપેડની તલાસી લેતા, તેની ડેકીમાંથી વિદેશી દારૂ ઓલ્ડ મંક રમની બે નંગ બોટલ કિ.રૂ.૧,૨૯૬/- મળી આવતા, પોલીસે એકટીવા તથા દારૂની બે બોટલ એમ કુલ રૂ.૧૬,૨૯૬/-નો મુદ્દામાલ કબ્જે લઈ, અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!