Wednesday, February 11, 2026
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા બે પકડાયા

મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા બે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં બે ઈસમો વર્લી ફિચર્સના આંકડાઓનો નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા હોય, ત્યારે પોલીસે આરોપી નવઘણભાઈ મોહનભાઇ સોલંકી ઉવ.૨૦ તથા મકબુલભાઈ નિજામભાઈ ચાનીયા ઉવ.૨૮ બન્ને રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને વર્લી ફીચર્સના અલગ અલગ આંકડાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે બન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩,૦૧૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!