Thursday, February 19, 2026
HomeGujaratવાંકાનેરના જામસર ગામે ખુલ્લામાં પત્તા ટીચતા બે પકડાયા

વાંકાનેરના જામસર ગામે ખુલ્લામાં પત્તા ટીચતા બે પકડાયા

વાંકાનેર તાલુકાના જામસર ગામના પાદરમાં ખરાબાની જમીન ઉલર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ભરતભાઇ વિરજીભાઈ દેલવાડીયા ઉવ.૨૯ અને સવજીભાઈ સંઘાભાઈ દેલવાડીયા ઉવ.૨૩ બન્ને રહે. જામસર તા.વાંકાનેર વાળાને તાલુકા પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂ.૭૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!