મોરબી: મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે ગઈકાલે મોરબી નવા બસ સ્ટેન્ડના ગેઈટ પાસે જાહેરમા આરોપી મયુરભાઈ મનસુખભાઈ બારોટ (ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે નાની વાવડી ગામ કબીર આશ્રમની સામે સુંદરમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૫ મોરબી), રાહુલભાઈ મોહનભાઈ સોલંકી (ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે આનંદનગર શેરી નં.૨ શનાળા બાયપાસ મોરબી) વાળા વિદેશી દારૂ ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ એલ ની કંપની શીલબંધ બોટલ નંગ.૧ કિ.રૂ.૩૭૫નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવતા બન્નેને ઝડપી લીધા હતા.