Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં સાઈટ મેઈન્ટેનન્સની કામગીરીને પગલે બે દિવસ ઈ-ચલણનો દંડ ભરી શકાશે નહિં

મોરબીમાં સાઈટ મેઈન્ટેનન્સની કામગીરીને પગલે બે દિવસ ઈ-ચલણનો દંડ ભરી શકાશે નહિં

મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇસ્યુ કરવામાં આવેલા ઇ-ચલણ કે ઇ-મેમોની રકમ ઓનલાઈન કે ઓફલાઇન ભરવા માટેની કામગીરી સાઈટ મેઈન્ટેનન્સનાં પગલેે તા.૨૫ અને ૨૬/૧૨/૨૦૨૦ એમ બે દિવસ માટે ઈસ્યુ થયેલ ઈ-ચલણ નો દંડ સ્વીકારવામાં આવશે નહીં, તા.૨૭/૧૨/૨૦૨૦ થી રાબેતા મુજબ ઓનલાઈન કે ઓફલાઇન ઈ-ચલણનો દંડ સ્વીકારવામાં આવશે. ઓફલાઇન ઈ-ચલણ ટ્રાફિકશાખા, પોલીસ અધિક્ષકની કચરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી ખાતે ભરી શકાશે. ઇ ચલણ ભરવા માટે ચલણ અને લાયસન્સ સાથે રાખવાનું રહેશે. જ્યારે ઓનલાઇન ઈ-ચલણ www.echallanpayment.gujarat.gov.in લીંક થી ભરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!