Friday, January 10, 2025
HomeGujaratમોરબીના ગાંધીચોક નજીક નોટ નંબરનો જુગાર રમતા બે જુગારીની અટક કરાઈ

મોરબીના ગાંધીચોક નજીક નોટ નંબરનો જુગાર રમતા બે જુગારીની અટક કરાઈ

મળતી માહિતી અનુસાર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાંધીચોક નજીક સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીના પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા ઉવ.૩૧ રહે.મોરબી રણછોડનગર-૨ તથા આસિફભાઈ હારૂનભાઈ તૈલી ઉવ.૨૬ રહે. વાવડીરોડ રાવીપાર્ક સોસાયટીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી આરોપીઓ પાસે જુગારની હારજીતના રોકડા રૂ.૧,૩૫૦/- કબ્જે લઈ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!