Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર મોરબી હાઇવે પર ટ્રેઇલર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત

વાંકાનેર મોરબી હાઇવે પર ટ્રેઇલર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત

વાંકાનેર મોરબી હાઇવે પર ક્યુટોન સીરામીક પાસે ટ્રકે ડબલસવારી બાઈકને હડફેટે લેતા બંને યુવાનોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર મોરબી હાઇવે પર ક્યુટોન સીરામીક પાસે બાઈકચાલક બોટાદ થી અહીં કલરકામ માટે અહીં કલરકામ માટે આવેલ હોય અને કલરકામ પુરુ કરી નીકળેલા હતા તે સમયે ટ્રક નં. આરજે-૫૨-જીએ-૩૯૯૦નાં ચાલકે બાઈક નં. જીજે-૩૩-ડી-૭૩૯૯ને હડફેટે લેતા આ બંને યુવાનો ઉપર ટેઈલર ચડી જતાં બંને યુવાનોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં બનાવની જાણ થતા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પીએમ અર્થે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!