મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જેઇલ રોડ પશુ-દવાખાના પછાળ આવેલ વોકળા પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં સીદીકભાઈ યુસુફભાઈ મોવર ઉવ.૪૨ રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર તથા યુસુફભાઈ મામદભાઈ જુણાચ ઉવ.૪૮ રહે.મોરબી નવડેલા રોડ ઘાંચી શેરીવાળાને રોકડા રૂ.૧,૦૦૦/-સાથે ઝડપી લઈ બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.