Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ તથા ટીંબડી ગામે બે બિનવારસી બાઇક મળી આવ્યા

મોરબીના ઘુંટુ તથા ટીંબડી ગામે બે બિનવારસી બાઇક મળી આવ્યા

તાલુકા પોલીસે બિનવારસી મુદ્દામાલની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુંટુ ગામ તથા ટીંબડી ગામ નજીકથી બે નંબર પ્લેટ વિનાના બિનવારસી મોટર સાયકલ માલી આવેલા હોય જેથી બંને મોટર સાયકલને તાલુકા પોલીસ મથકે લાવી બિનવારસી મુદ્દામાલ મળ્યા અંગેની નોંધ કરી એક યાદી જાહેર કરવામાં આવી છે.

જેમાં ઘુંટુ ગામની સીમમાં સોના સીરામીક પાસેથી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના એન્જી નંબર HA10EA99E14422 જેની અંદાજીત કિ.રૂ.૯૦૦૦/- વાળુ તથા ટીંબડી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે ઉપર હીરો હોન્ડા કંપનીનુ પેશન પ્રો બાઇક જેના એન્જી નંબર HA10EDAHM31555 તથા ચેસીસ નંબર MBLHA10AHAHM26806 કિં.રૂ.૧૦,૦૦૦/- વાળુ મળી આવેલ હોય ત્યારે હાલ તાલુકા પોલીસે બિનવારસી મુદ્દામાલની નોંધ કરી તેના માલીકની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!