Friday, October 11, 2024
HomeGujaratહળવદના જુના ધનાળા ગામ નજીક રિક્ષામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે બે...

હળવદના જુના ધનાળા ગામ નજીક રિક્ષામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે બે શખ્સોની ધરપકડ

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જુના ધનાળા ગામની ફાટક પાસેથી સીએનજી રીક્ષા જીજે-૧૩-એવી-૨૮૪૫માંથી વિદેશી દારૂની ૮પીએમ વ્હિસ્કીની ૧૨ બોટલ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે રીક્ષા ચાલક આરોપી સહિત બે આરોપી બળદેવગર મહાદેવભાઇ ગોસાઇ ઉવ-૨૨, વિશાલ સવજીભાઇ કાચરોલા ઉવ-૨૦ ધંધો-ખેતી બંનેરહે.જીવા ગામ તાલુકો-ધાંગધ્રા જીલ્લો-સુરેન્દ્રનગરની ધરપકડ કરવામાં આવી હતી . હાલ હળવદ પોલીસે સીએનજી રીક્ષા તથા વિદેશી દારૂની ૧૨ બોટલ સહિત ૫૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઇ બંને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!