Tuesday, April 23, 2024
HomeGujaratMorbiમોરબીમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઈસમો પકડાયા

મોરબીમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઈસમો પકડાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પેટ્રોલીગ દરમ્યાન તરગારા રીક્ષા સ્ટેન્ડ પાસે આરોપી શબીરશા હુશેનશા શાહમદાર (ઉ.વ.૩૬) રહે લીલાપર રોડ સબ જેલ પાછળ અને દાઉદ શફી મેમણ (ઉ.વ.૫૦) રહે કુલીનગર વિસીપરા મોરબી વાળાને નોટનંબરી જુગાર રમતા પકડી પાડીને આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ ૭૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!