Sunday, January 19, 2025
HomeGujaratમોરબી વાકાનેર હાઈવે પર દેશીદારૂ ભરેલી ઈકો સાથે બે શખસો ઝડપાયા.

મોરબી વાકાનેર હાઈવે પર દેશીદારૂ ભરેલી ઈકો સાથે બે શખસો ઝડપાયા.

મોરબી વાકાનેર હાઈવે પર આવેલ લાલપર ગામ પાસે દેશીદારૂ ભરી નીકળેલી ઈકો કાર સાથે સુરેન્દ્રનગરના બે શખસોને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ દારૂ આપનાર તથા મંગાવનાર શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપર ગામ પાસેથી પસાર થતી ઈકો કાર નં. GJ 13 AB 0479 ને અટકાવી તલાશી લેતા કારમાથી ૫૦૦ લીટર દેશીદારૂ સાથે સુરેન્દ્રનગરના મુનાભાઈ ધરમશીભાઇ માલકીયા,અમિતભાઈ અશોકભાઈ ઉતેરીયાની ધરપકડ કરવામાં આવી હતી બન્નેની પુછપરછ કરતા આ દારૂ બળવંતભાઈ જીવણભાઈ સાપરાના કહેવાથી ભરતભાઈને આપવા જતા હતા તેવુ તપાસમાં ખુલ્યું હતુ પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!