Monday, September 9, 2024
HomeGujaratમોરબીના જેતપર હાઇવે પર બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

મોરબીના જેતપર હાઇવે પર બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે જેતપર હાઇવે પર બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી લીધેલ હતા અને આગળની તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામના પાટીયા નજીક ઇગ્લીશ દારૂની મેકડોલ નંબર-૧ કલેકશન વિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૩૩ તથા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વિસ્કીની ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૭ તથા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂના મેકડોલ નંબર-૧ કલેકશન વિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ ઓનલી લખેલ ૧૮૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ચપલા બોટલ નંગ-૩૮ ની કુલ કિમત રૂપિયા ૨૬,૩૭૫ તથા મો.સા નંબર- GJ-36-AB-8938 વાળુ કિમત રૂપિયા ૨૫,૦૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા ૫૧,૩૭૫ નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે આરોપી રાહુલ જેરામભાઇ મકવાણા ઉ.વ-૨૨ ધંધો-મજુરી રહે-હાલ હેમ સીરામીકના કારખાનામા લાલપર તા-જી-મોરબી, ઓમપ્રકાશ વિશ્વનાથસીંગ ચૌહાણ (ઉ.વ-૨૮ ધંધો-મજુરી રહે-હાલ ઉમા વિલેજ મહેન્દ્રનગર પાછળ તા-જી-મોરબી મુળ રહે-સુલતાનપુર પોસ્ટ-મહોદીનગર તા-પટોળી જી-સમસ્તીપુર-બિહારવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!