Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા(મી) તથા ટંકારાની લજાઈ ચોકડી એમ બે અલગ અલગ સ્થળોએથી બિયરના કુલ...

માળીયા(મી) તથા ટંકારાની લજાઈ ચોકડી એમ બે અલગ અલગ સ્થળોએથી બિયરના કુલ ૭ ટીન સાથે બે ઝડપાયા

માળીયા(મી)ની મેઈન બજારમાંથી ૫ બિયર ટીન તેમજ ટંકારાની લજાઈ ચોકડી નજીકથી ૨ નંગ બિયર એમ બે અલગ અલગ દરોડામાં પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં માળીયા(મી) ગામે મેઈન બજારમાંથી આરોપી સલીમ ઉર્ફે પલો દીલાવરભાઈ જેડા ઉવ.૩૭ રહે માળીયા(મીં) હાશમશાપીરની દરગાહ પાસેને કિંગફિશર બિયરના ૫ નંગ ટીન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે ટંકારાની લજાઈ ચોકડી નજીકથી આરોપી મેહુલભાઇ લાલજીભાઇ ધમાસણા ઉવ-૨૯ રહે.મોરબી રાજનગર સોસાયટી શેરી નંબર-૨વાળાને કિંગફિશર બિયર ટીન ૨ નંગ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસે બંને આરોપીઓ પાસેથી બિયરના ટીનનો જથ્થો જપ્ત કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!