Sunday, September 8, 2024
HomeGujaratમાળીયા(મી) અને ખાખરેચી ગામે બે જુદા જુદા દરોડામાં બે વર્લીભક્ત ઝડપાયા

માળીયા(મી) અને ખાખરેચી ગામે બે જુદા જુદા દરોડામાં બે વર્લીભક્ત ઝડપાયા

માળીયા(મી)પોલીસે અલગ અલગ બે દરોડામાં વરલીફીચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં પ્રથા દરોડામાં ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં વર્લીમટકાના આકડાંનો પૈસાની હરજીતનો જુગાર રમી રહેલ અવચરભાઇ હમીરભાઇ ધામેચા ઉવ-૪૧ રહે-ખાખરેચી ગામ તા-માળીયા(મીં)ને રોકડા ૪૩૦/-સાથે જ્યારે માળીયા(મી)ના વાગડીયા ઝાપાથી આગળ મેઈન બઝારમાં વર્લીના આંકડાનો જાહેરમાં જુગાર રમી રહેલા અનવરભાઈ હુસેનભાઈ ખોડ ઉવ.૨૮ રહે માળીયા(મી) ખોડવાસવાળાને રોકડા રૂપિયા ૪૯૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આમ માળીયા(મી) પોલીસે બંને આરોપી પાસેથી રોકડા તથા વર્લીફીચર્સના જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે લાઇ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!