Tuesday, July 15, 2025
HomeGujaratમોરબીના રવાપર-ઘુનડા રોડ ખાતે પીધેલી હાલતમાં દારૂની બોટલ સાથે બે યુવક ઝડપાયા

મોરબીના રવાપર-ઘુનડા રોડ ખાતે પીધેલી હાલતમાં દારૂની બોટલ સાથે બે યુવક ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ફાર્મ સામે એકટીવા મોપેડ રજી.નં. જીજે-૧૩-એમએમ-૬૧૯૨ માં શંકાસ્પદ હાલતમાં નીકળેલ બે ઇસમોને રોકી તેમની પૂછપરછ તથા અંગ ઝડતી લેવામાં આવી હતી ત્યારે એકટીવા ચાલક આરોપી પીયૂષભાઈ જયેશભાઇ ગજણ ઉવ.૨૭ રહે. રવાપર-ઘુનડા રોડ મોરબી, મૂળ રહે. ચિતલ જી.અમરેલી વાળો પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જતરે એકટીવા મોપેડ પાછળ બેઠેલ આરોપી રવિભાઈ રમેશભાઈ મુજારીયા ઉવ.૩૦ રહે. રવાપર-ઘુનડા રોડ રવેચી પાનની બાજુમાં મોરબી વાળાની અંગઝડતી કરતા, પેન્ટના નેફામાં પ્લાસ્ટિકની બોટલમાં ૧૦૦મીલી. વિદેશી દારૂ પ્રવાહી ભરેલ મળી આવ્યું હતું હાલ પોલીસે એકટીવા તથા ૧૦૦મીલી વિદેશી દારૂ સાહિતરું.૩૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!