Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં ઉચીમાંડલ ગામે કારખાને જવાનું કહી મોરબીનો યુવક થયો ગુમ:પોલીસ તપાસ શરૂ

મોરબીમાં ઉચીમાંડલ ગામે કારખાને જવાનું કહી મોરબીનો યુવક થયો ગુમ:પોલીસ તપાસ શરૂ

મોરબીમાં રહેતો યુવક ગત તા.૦૬/૦૧/૨૦૨૪ ના સવારના સમયે પોતાના ઘરેથી ઉચીમાંડલ ગામે આવેલ મેગા કારખાને કામે જવાના બહાને નીકળી ગયેલ હોય જે આજદિન સુધી પરત ન ફરતા સમગ્ર મામલે યુવકનાં માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની ગોપાલ સોસાયટી,પુજા બેકરીની પાછળ રહેતો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા નામનો યુવક ગત તા.૦૬/૦૧/૨૦૨૪ ના સવારના સમયે પોતાના ઘરેથી ઉચીમાંડલ ગામે આવેલ મેગા કારખાને કામે જવાના બહાને નીકળી ગયેલ હોય જે આજદિન સુધી પરત ન ફરતા યુવકના માતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમની નોંધ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!