Wednesday, November 13, 2024
HomeGujaratટંકારા ના ત્રણ ગામડા ની સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની બિન હરીફ વરણી.

ટંકારા ના ત્રણ ગામડા ની સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની બિન હરીફ વરણી.

સહકારી ક્ષેત્રે ખેડુતો ને સહયોગી બનવા લિધા શપથ શુભેચ્છા નો વરસાદ

- Advertisement -
- Advertisement -

ટંકારાના જબલપુર સ્થિત હિરાપર કલ્યાણપર અને જબલપુરના ગામના ખેડૂતો ની સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કલ્યાણપર ગામના યુવા અગ્રણી તાલુકા પંચાયતના માજી વિરોધપક્ષના નેતા સુરેશભાઈ ધરમશીભાઈ સવસાણી અને ઉપપ્રમુખ તરીકે જબલપુરના ગોવિંદભાઈ વશરામભાઈ કામરીયાની બિન હરીફ વરણી કરવામાં આવી છે આ તકે આગેવાનો કલ્યાણપરના સરપંચ દિનેશભાઈ વાધરીયા સહિતના હાજર રહી શુભેચ્છા પાઠવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!