Saturday, October 5, 2024
HomeGujaratમોરબીની સરકારી હોસ્પિટલના લિફ્ટના ખાડામાં પડી જતા અજાણ્યાં યુવાનનું મોત

મોરબીની સરકારી હોસ્પિટલના લિફ્ટના ખાડામાં પડી જતા અજાણ્યાં યુવાનનું મોત

મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજાણ્યા યુવાનનું લિફ્ટના ખાડામાં પડી જતા મોત નિપજયુ હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી સરકારી હોસ્પીટલમાં આશરે 30 થી 40 વર્ષનો અજાણ્યો યુવાન કોઇપણ બીમારીની સારવાર માટે તા.૧૭/૦૯/૨૦૨૧ ના રોજ દાખલ થયો હતો. જે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં નવી લીફ્ટનું કામકાજ ચાલુ હોય જે લીફ્ટના ખાડામાં પડી જતા યુવાનને વધુ સારવાર માટે તા.૧૯/૦૯/૨૦૨૧ ના રોજ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમીયાન  તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!