Friday, January 10, 2025
HomeGujaratઅયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો ઉત્સાહ:મોરબીના રવાપર રોડ પર સ્થિત એન્ટીલા હિલ્સ...

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો ઉત્સાહ:મોરબીના રવાપર રોડ પર સ્થિત એન્ટીલા હિલ્સ એપાર્ટમેન્ટમાં વિશાળ બેનર લગાવાયું

આગામી તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ આયોધ્યા મુકામે શ્રી રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય મહોત્સવ યોજવાનો હોય જેને લઇને ઠેર ઠેર શ્રી રામ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ રીતે પોતાનો શ્રી રામ પ્રત્યે ની ભાવના વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ પર સ્થિત એન્ટી લા હિલ્સ એપાર્ટમેન્ટ માં જય શ્રી રામ નામનુ વિશાળ બેનર લગાવવામાં આવ્યું છે અને અનોખી પહેલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

તેમજ આ જ એપાર્ટમેન્ટ માં ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા નુ નિવાસ સ્થાન પણ હોય અને એપાર્ટમેન્ટ માં રહેતા એન્ટિલા હિલ્સ પરિવાર ના તમામ સદસ્યો જયંતીભાઈ પડસુંબીયા,સવજીભાઈ બારૈયા , આશિષભાઈ ઠોરીયા,અનિલભાઈ સરડવા ગિરીશભાઈ લોરિયા,રવિભાઈ દેથરીયા,સુરજભાઈ પડસુંબીયા, શૈલેષભાઈ બરાસરા,નિલેશભાઈ દેથરીયા,અરવિંદભાઈ ભાલોડીયા,નંદાભાઈ ભાલોડીયા,
અતુલભાઈ કાલરીયા,ભરતભાઈ પરેચા,ગજેન્દ્રભાઈ ફેફર ,ગણેશભાઈ પટેલ ,વિમલભાઈ ઠોરીયા ,ધીરુ ભાઈ જાકાસણીયા અને નિમેષભાઈ પટેલ સહિતનાઓએ આ બેનર તથા પ્રોગ્રામ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!