Sunday, October 6, 2024
HomeGujaratજબુલપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી

જબુલપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી

પ્રમુખ તરીકે ડાયાલાલ લક્ષ્મણભાઈ સવસાણી અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશ વશરામભાઈ ફેફર કાર્યરત થયા

- Advertisement -
- Advertisement -

કલ્યાણપર હિરાપર અને જબલપુર સંયુક્ત ગામના ખેડૂત ખાતેદારો દ્વારા છેલ્લા ધણા સમયથી જબલપુર સેવા સહકારી મંડળીના હોદેદારોની વરણી સર્વસંમતિ સાધી બિન હરીફ કરાતી આવી છે ત્યારે 18 સભાસદો વાળી જબલપુર (હી) સહકારી મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ નિમાયા બાદ સૌ સાથે મળીને શુભેચ્છા પાઠવી ખેડુતના હક્કમાં અને હિતમાં નિર્ણય લઈ સહકારની ભાવના કેળવવા માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!