Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં વાહન ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ ! : વાંકાનેરમાં ઈક્કો ગાડીની...

મોરબીમાં વાહન ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ ! : વાંકાનેરમાં ઈક્કો ગાડીની થઈ ઉઠાંતરી

મોરબીમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ અમુક અસામાજિક તત્વો જિલ્લાની શાંતિ ભંગ કરવાનો અવાર-નવાર પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગત તા.૨૮/૦૮/૨૦૨૨ નાં રોજ વાંકાનેરથી એક ઈક્કો ગાડીની ઉઠાંતરી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત ૨૮/૦૮/૨૦૨૨ ના રોજ યોગેશભાઈ અમ્રુતલાલ પુજારા પોતાની GJ-36-F-1053 નંબરની GJ-36-F-1053 મારૂતી કંપનીની ઈક્કો ગાડી વાંકાનેરમાં શ્યામ હોસ્પીટલ પાસે રોડ ઉપર પાર્ક કરી અને બહાર ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આ ઈક્કો ગાડીની ઉઠાંતરી ફરાર થયો હતો. જેની જાણ થતા જ યોગેશભાઈ દ્વારા ગાડીની તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગાડી ન મળતા આખરે યોગેશભાઈએ ગતકાળે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!