Thursday, October 10, 2024
HomeGujaratમોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો વિજય

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો વિજય

મોરબી માર્કેટિંગ યાર્ડની 19 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં ગઈકાલે સવારથી મતગણતરી ચાલુ હતી અંતે રાત્રે ૧૨ વાગ્યે તમામ બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં કુલ ૧૬ બેઠકો પૈકી ૧૩ બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની પેનલનો વિજય થયો છે અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાની પરિવર્તન પેનલને હારનો સામનો કરવો પડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોની યાદી :

ખરીદ વેચાણ સંઘ વિભાગ
(1) મગનભાઈ ધનજીભાઈ વડાવિયા (સહકાર પેનલ )
(2) મનહરભાઈ ગાંડુભાઇ બાવરવા (સહકાર પેનલ )

વેપારી વિભાગ
(1) કિશોરભાઈ થોભણભાઈ બાવરવા (પરિવર્તન પેનલ )
(2) ભરતભાઈ ઓધવજીભાઈ છત્રોલા(પરિવર્તન પેનલ )
(3) કેશવજીભાઇ લવજીભાઈ રૈયાણી (સહકાર પેનલ)
(4) શશીકાંત ભગવાનજીભાઈ ઢેઢી (પરિવર્તન પેનલ)

ખેડૂત વિભાગ
(1) હીરજીભાઈ કેશવજીભાઇ અમૃતિયા (સહકાર પેનલ)
(2) પરસોતમભાઇ અવચરભાઈ કૈલા (સહકાર પેનલ)
(3) ધ્રુવકુમારસિંહ પ્રહલાદસિંહ જાડેજા (સહકાર પેનલ)
(4) આપાભાઈ કાળુભાઇ બોરીચા (સહકાર પેનલ)
(5) ભવાનભાઈ કુંવરજીભાઇ ભાગીયા (સહકાર પેનલ)
(6) મનસુખભાઇ નરશીભાઈ ભાડજા (સહકાર પેનલ)
(7) ભરતભાઈ કરમશીભાઇ ભાલોડીયા (સહકાર પેનલ)
(8) હરિલાલ મોહનભાઇ મોરડીયા (સહકાર પેનલ)
(9) વિનોદભાઈ ગોરધનભાઈ લોરિયા (સહકાર પેનલ)
(10) વિજયકુમાર ધીરુભાઈ હુંબલ (સહકાર પેનલ)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!