Wednesday, January 22, 2025
HomeGujaratમોરબીમાં એક બોટલ દારૂ સાથે વિજય ઝડપાયો

મોરબીમાં એક બોટલ દારૂ સાથે વિજય ઝડપાયો

મોરબી રાજકોટ રોડ પર આવેલ અજંતા કલોક નજીકથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આધાર પરમીટ વગર મેકડોલ્સ નં. વન ની એક બોટલ દારૂ સાથે નીકળેલ આરોપી વિજયસિંહ હઠીસિંહ પઢીયાર (ઉ.વ.૩૨રહે.મોરબી-૨ વીશીપરા ભવાનીનગર)ને ઝડપી લીધો હતો. આરોપીએ વેચાણ કરવા અર્થે રાખેલ દારૂની બોટલ પોલીસે કબ્જે કરી પોલીસે વિજય વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!