Wednesday, September 18, 2024
HomeGujaratમોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં વીજુડી અને રાજીયો હાસ્યની રમઝટ...

મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં વીજુડી અને રાજીયો હાસ્યની રમઝટ બોલાવશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત એવા વીજુડી અને રાજીયો હાસ્યની રમઝટ બોલાવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે રાત્રે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં પ્રખ્યાત એવી વીજુડી અને રાજીયો હાસ્યની રમઝટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વીજુડીના હાસ્ય શોને નિહાળવા દરેક લોકોને સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!